Hanuman Chalisa Gujarati | હનુમાન ચાલીસા ગુજરાતી માં

Share Now!

Hanuman Chalisa Gujarati: હનુમાન ચાલીસા ભગવાન હનુમાનની ભક્તિ અને ગુણગાન માટે લખવામાં આવેલ 40 શ્લોકોનો સ્તોત્ર છે. Hanuman Chalisa Gujarati રામભક્ત હનુમાનના જીવન અને તેમના કર્મોનો ઉલ્લેખ કરે છે.

Hanuman Chalisa Gujarati દરેક માટે પ્રેરણાસ્રોત છે, જે ભય અને નિરાશાને દૂર કરે છે અને માનસિક શાંતિ આપે છે.હનુમાન ચાલીસાનું રચનાકાર ગોસ્વામી તુલસીદાસજી છે, જે રામચરિતમાનસના લેખક પણ છે.

તેમણે આ કાવ્યની રચના અવધિ ભાષામાં કરી હતી, જેથી તે સામાન્ય લોકો માટે સરળ અને સમજવા લાયક બને. મિત્રો ગુજરાતી ભાઈ બંધુ માટે અમે લઇ ને આવ્યા છીએ Hanuman Chalisa Gujarati.

અમને વિશ્વાસ છે કે આ Hanuman Chalisa Gujarati નાં પઠન થી આપણી બધીજ પીડા, તકલીફો, દુખ દર્દ નો અંત આવશે. ભગવાન ની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.

Hanuman Chalisa Gujarati ને તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ અચૂક શેયર કરો. તમારા પ્રશ્નો અથવા માર્ગદર્શન અમને Contact Us પર મોકલી શકો છો. જય શ્રી રામ!

Hanuman Chalisa Gujarati: મુખ્ય માહિતી

Hanuman Chalisa Gujarati

હનુમાન ચાલીસા કોણે લખી હતી?

ગોસ્વામી તુલસીદાસજી હનુમાન ચાલીસાનાં રચનાકાર છે, જે 16મી સદીના મહાન કવિ અને સંત હતા.

Hanuman Chalisa શા માટે લખવામાં આવી હતી?

તુલસીદાસજીએ ભગવાન હનુમાનના ગુણો, શક્તિ અને ભક્તિની વખાણ કરવા માટે અને ભક્તો માટે ભક્તિનો સરળ માર્ગ પ્રદાન કરવા માટે હનુમાન ચાલીસા લખી હતી.

Hanuman Chalisa ફાયદા શું છે?

  • વિઘ્નો દૂર થાય છે અને કાર્યમાં સફળતા મળે છે.
  • માનસિક શાંતિ મળે છે અને આત્મવિશ્વાસ વધે છે.
  • નકારાત્મક ઉર્જાઓ અને દુષ્ટ પ્રભાવોથી રક્ષા થાય છે.
  • ધૈર્ય અને શક્તિ પ્રદાન થાય છે.
  • ભક્તિ વધે છે અને આધ્યાત્મિક યાત્રામાં પ્રગતિ થાય છે.
વિષયવિવરણ

Hanuman Chalisa નોઅર્થ

હનુમાન ચાલીસા એ 40 શ્લોકો છે, જે ભગવાન હનુમાનની મહિમા અને ગુણોને વર્ણવે છે.
લેખકગૌસ્વામી તુલસીદાસ
ભાષાઅવધિ (રામચરિતમાનસની જેમ)
કુલ શ્લોકો40 શ્લોકો + 2 આરંભિક દોહા અને 1 અંતિમ દોહા
લખવામાં આવ્યું છે તે ઉદ્દેશભગવાન હનુમાનની સ્તુતિ અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે.
પ્રમુખ ગુણસાહસ, બળ, બુદ્ધિ, ભક્તિ, નિસ્વાર્થતા, અને સંકટમોચક
વિશેષ લાભભયનો નાશ, આત્મવિશ્વાસમાં વધારો, દુશ્મનો પર વિજય, સ્વાસ્થ્ય લાભ, અને માનસિક શાંતિ પ્રદાન કરવું.
પાઠનો સમયસામાન્ય રીતે 5-7 મિનિટ
પ્રખ્યાતિભારત અને વિશ્વભરામાં હિંદુ ધર્મના અનુયાયીઓમાં અતિપ્રચલિત.
વિશેષ અવસરમંગળવાર અને શનિવારે ખાસ કરીને વાંચવામાં આવે છે.
સંદેશભગવાન હનુમાનજી ની ભક્તિ, રામ પ્રત્યે સમર્પણ, અને ધર્મની શક્તિ.

Hanuman Chalisa Lyrics In Gujarati

Hanuman Chalisa Lyrics In Gujarati

|| દોહા ||

શ્રી ગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુર સુધારી ।
બરનઉ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારી ॥

બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌ પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરહુ કલેસ બિકાર ॥

॥ ચૌપાઈ ॥

જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।
જય કપીસ તિહું લોક ઉજાગર ॥०૧॥

રામ દૂત અતુલિત બલ ધામા ।
અંજની પુત્ર પવન સુત નામા ॥०૨॥

મહાબીર બિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥०૩॥

કંચન બરન બિરાજ સુબેસા ।
કાનન કુંડલ કુંચિત કેસા ॥०૪॥

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ ।
કાંધે મુંજ જનેઉ સાજૈ ॥०૫॥

સંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહા જગ બંદન ॥०૬॥

બિદ્યાવાન ગુની અતિ ચાતુર ।
રામ કાજ કરિબે કો આતુર ॥०૭॥

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા ॥०૮॥

સૂક્ષ્મ રૂપ ધરી સિયહિ દિખાવા ।
બિકટ રૂપ ધરી લંક જરાવા ॥०૯॥

ભીમ રૂપ ધરી અસુર સહારે ।
રામચંદ્ર કે કાજ સવારે ॥૧૦॥

લાયે સંજીવન લખન જિયાએ ।
શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥૧૧॥

રઘુપતિ કીન્હી બહુત બડાઈ ।
તુમ મમ પ્રિય ભરતહી સમ ભાઈ ॥૧૨॥

સહસ બદન તુમ્હરો જસ ગાવે ।
અસ કહી શ્રીપતિ કંઠ લગાવે ॥૧૩॥

સનકાદિક બ્રમ્હાદિ મુનીસા ।
નારદ સારળ સહીત અહીસા ॥૧૪॥

જમ કુબેર દિગપાલ જાહાં તે ।
કબિ કોબિદ કહી સકે કહાં તે ॥૧૫॥

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા ।
રામ મિલાય રાજ પદ દીન્હા ॥૧૬॥

તુમ્હરો મંત્ર વિભીષન માના ।
લંકેસ્વર ભયે સબ જગ જાના ॥૧૭॥

જગ સહસ્ત્ર જોજન પર ભાનુ ।
લીલ્યો તાહી મધુર ફલ જાનુ ॥૧૮॥

પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી ।
જલધિ લાંઘી ગયે અચરજ નાહી ॥૧૯॥

દુર્ગમ કાજ જગત કે જેતે ।
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥૨૦॥

રામ દુઆરે તુમ રખવારે ।
હોત ન આદન્યા બિનુ પૈસારે ॥૨૧॥

સબ સુખ લહૈ તુમ્હારી સરના ।
તુમ રક્ષક કાહૂ કો ડરના ॥૨૨॥

આપન તેજ સમ્હારો આપૈ ।
તીનોં લોક હાંક તેં કાપે ॥૨૩॥

ભૂત પિસાચ નિકટ નહિ આવૈ ।
મહાબીર જબ નામ સુનાવૈ ॥૨૪॥

નાસૈ રોગ હરૈ સબ પીરા ।
જપત નિરંતર હનુમત બિરા ॥૨૫॥

સંકટ તે હનુમાન છુડાવૈ ।
મન ક્રમ બચન ધ્યાન જો લાવૈ ॥૨૬॥

સબ પર રામ તપસ્વી રાજા ।
તીન કે કાજ સકલ તુમ સાજા ॥૨૭॥

ઔર મનોરથ જો કોઈ લાવૈ ।
સોઈ અમિત જીવન ફલ પાવૈ ॥૨૮॥

ચારો જુગ પરતાપ તુમ્હારા ।
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥૨૯॥

સાધુ સંત કે તુમ રખવારે ।
અસુર નિકનંદન રામ દુલારે ॥૩૦॥

અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા ।
અસ બર દીન જાનકી માતા ॥૩૧॥

રામ રસાયન તુમ્હરે પાસા ।
સદા રહો રઘુપતિ કે દાસા ॥૩૨॥

તુમ્હરે ભજન રામ કો પાવૈ ।
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ॥૩૩॥

અંત કાલ રઘુબર પૂર જાઈ ।
જહાં જનમ હરિ ભક્ત કહાઈ ॥૩૪॥

ઔર દેવતા ચિત્ત ન ધરઈ ।
હનુમત સેહી સર્બ સુખ કરઈ ॥૩૫॥

સંકટ કટૈ મિટૈ સબ પીરા ।
જો સુમીરૈ હનુમત બલબીરા ॥૩૬॥

જય જય જય હનુમાન ગોસાઈ ।
કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ ॥૩૭॥

જો સત બાર પાઠ કર કોઈ ।
છૂટહિ બંદી મહા સુખ હોઈ ॥૩૮॥

જો યહ પઢૈ હનુમાન ચાલીસા ।
હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥૩૯॥

તુલસીદાસ સદા હરિ ચેરા ।
કીજૈ નાથ હૃદય મહ ડેરા ॥૪૦॥

॥ દોહા ॥

પવનતનય સંકટ હરન મંગલ મૂર્તિ રૃપ ।
રામ લખન સીતા સહીત હૃદય બસહુ સુર ભૂપ ॥

॥ જય-ઘોષ ॥

બોલ બજરંગબળી કી જય ।
પવન પુત્ર હનુમાન કી જય ॥

Hanuman Chalisa Gujarati PDF

Hanuman Chalisa Gujarati PDF

હનુમાન ચાલીસા જીવનમાં આશાવાદ, શૌર્ય અને ભક્તિ લાવે છે. Hanuman Chalisa Gujarati આપણને સખત સમય દરમિયાન મજબૂત રહેવા પ્રેરણા આપે છે અને ધર્મના પથ પર ચાલવા માટે માર્ગદર્શક બની રહે છે.

હનુમાન ચાલીસા ના ફાયદા

  1. ભયને દૂર કરવું:
    હનુમાન ચાલીસાનો પાઠ ભય, નકારાત્મક ઉર્જાઓ અને દુષ્ટ પ્રભાવોથી બચાવે છે.
  2. આત્મવિશ્વાસ વધારવું:
    આપતકાળમાં અને મુશ્કેલીના સમય દરમિયાન પોતાને મજબૂત રાખવામાં મદદ કરે છે.
  3. આધ્યાત્મિક શાંતિ:
    શાંતિપૂર્ણ મન અને ધ્યાન માટે હનુમાન ચાલીસા એક ઉત્તમ સાધન છે.
  4. સારી તબિયત:
    શારીરિક અને માનસિક આરોગ્ય માટે હનુમાન ચાલીસાના પાઠને લાભદાયક માનવામાં આવે છે.
  5. વિજયો અને સફળતા:
    વિઘ્નો દૂર થાય છે અને કાર્યમાં સફળતા મળે છે.

Hanuman Chalisa Gujarati નો પાઠ ક્યારે કરવો જોઈએ?

  • મંગળવાર અને શનિવારના પાઠ કરવો શુભ માનવામાં આવે છે.
  • પ્રાથના માટે સવારે અથવા સાંજે.
  • હનુમાન જયંતી અથવા જ્યારે વ્યક્તિને ખાસ રક્ષા અને શક્તિની જરૂર હોય ત્યારે.

In Last

હનુમાનજીને “સંકટમોચન” કહેવાય છે, કારણ કે તેઓ ભક્તોની તમામ સમસ્યાઓ અને વિઘ્નોને દૂર કરે છે. અમને પૂર્ણ વિશ્વાસ છે કે Hanuman Chalisa Gujarati નાં પઠન થી તમારી તમામ સમસ્યાઓ નું નિવારણ થશે.

નિરંતર Hanuman Chalisa Gujarati કરવાથી આપણે માનસિક શાંતિ નો અનુભવ થશે. અને આપ સકારાત્મક વિચારો તરફ આગળ વધશો. અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. 

Leave a Comment